શાળા વિશે.....
અમારી શાળા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત ગુજરાતી માધ્યમની શાળા છે.તેની સ્થાપના તારીખ:૧૩-૦૬-૨૦૦૫ માં થઇ.
- અમારી શાળામાં હાલમાં બાલવાડી(જુનીયર,સીનીયર),બાલવાટિકા,ધો-૧ થી ૮ ના ધોરણના બાળકો અભ્યાસ કરી રહ્યા છે.
- શાળાનું જુનું નામ: ન.પા.સયાજીગંજ શાળા નં-૫૨(સવાર) ગુજરાતી માધ્યમ
- શાળાનું નવું નામ: પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રા.શાળા(સવાર) ગુજરાતી માધ્યમ
- તા-૦૫-૦૯-૨૦૨૨ના રોજ માન.વડાપ્રધાનશ્રી દ્વારા PM SHRI શાળા તરીકે પસંદગી કરતાં હાલમાં તેનું નામ PM SHRI N.P.SAYAJIGUNJ SCHOOL NO:52 રાખવામાં આવ્યું છે.